ક્લસ્ટર શાળાઓ કેમેરાની આંખે

5 Apr 2017

HTAT Material

HTAT પરીક્ષા માટે ધોરણ 5 થી ધોરણ 8 બને સત્રના વિજ્ઞાન અને ટેક્નોલોજી ના આશરે 2300 પ્રશ્ર્નો ડાઉનલોડ કરો પરીક્ષા મા 10 માર્ક્સ નું વિજ્ઞાન ટેક્નોલોજી ના પ્રશ્ર્નો આવે છે http://www.akparmar.com/2017/04/htat-science-contain-question-std-5-to-8.html 🇬‌🇵‌🇸‌🇨‌ 🇾‌🇴‌🇯‌🇦‌🇳‌🇦‌ 🇪‌-🇧‌🇴‌🇴‌🇰 ➖➖➖➖➖➖➖➖➖➖➖ *GUJARAT GOVERNMENT  SCHEMES 2017* 🌀પ્રધાનમંત્રી જન-ધન યોજના 🌀પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 🌀પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના 🌀અટલ પેન્શન યોજના 🌀સુકન્યા સમૃધ્ધિ યોજના 🌀પ્રધાનમંત્રી મુંદ્રા યોજના 🌀આમ આદમી બીમા યોજના 🌀સુરક્ષા બંધન યોજના 🌀પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 🌀પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 🌀“બેટી વધાવો” અભિયાન 🌀સર્વ શિક્ષા અભિયાન 🌀મુખ્યમંત્રી અમૃતમ “ મા” યોજના અને “મા વાત્સલ” યોજના 🌀મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના 🌀મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 🌀વૃધ્ધ પેન્સન 🌀વૃધ્ધ પેન્સન યોજના( રાજય સરકાર)(નિરાધાર  વૃધ્ધ પેન્સન યોજના) 🌀વિકલાંગ પેન્શન યોજના 🌀પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના 🌀લોકવ્યવસ્થાપિત ગ્રામ્ય પેયજળ કાર્યક્રમ 🌀રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના 🌀સ્વચ્છ ભારત મિશન(ગ્રામીય) 🌀વિધા સાધના યોજના 🌀પોસ્ટ મેટ્રિક  શિષ્યવૃતિ યોજના *🌀આવી કુલ 39 ગુજરાત સરકાર ની યોજના ની સંપૂર્ણ માહિતી બસ એક PDF માં* *🔴જે GPSC ની પરીક્ષા ની તૈયારી કરતા હોય તે માટે ખૂબ ઉપયોગી થશે.* *💐GSSSB દ્વારા લેવાતી તમામ પરિક્ષામાં યોજના 2 થી 3 પ્રશ્નો હોય છે અને તે યોજના ઉપર માંથી જ હોય છે* 👇👇👇👇👇👇👇👇 http://www.akparmar.com/2017/04/sarkar-ni-vividh-yojanao.html

29 Feb 2016

Matru bhashanu mahatv

Kkpanchal


💿 હાલરડા અને તેનું મહત્વ : ➡12 હાલરડા Mp3 માં ડાઉનલોડ કરો. ▶ હાલરડાં મનને મજબૂત કરે છે. મન તેની સહજાવસ્થામાં જેટલો સમય રહે તેટલું તે મજબૂત બને છે. હાલરડાં બાળકના મનને તેની સહજાવસ્થામાં સ્થિર રાખે છે. હાલરડાં મનની પ્રતિકારકશક્તિ વધારે છે. મનને તે મજબૂત બનાવે છે. 🔹આજા આજા રે નિંદીયા 🔹ચંદનનું પારણૂં 🔹ચેલૈયાનું હાલરડુ 🔹દીકરી મારી લાડકવાઇ 🔹દીકરો મારો લાડકવાયો 🔹હાલા કરૂ વ્હાલા કરુ 🔹હાલરડે હિરલાની દોરી 🔹ઝુલો ઝુલો લાલ માતા યશોદા ઝુલાવે 🔹નિંદરડી રે આવ દોડી દોડી 🔹શિવાજીનું હાલરડું 🔹સો જા મેરે રાજ દુલારે 🔹સુઇ જા રે તુ સુઇ